કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી તેમની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે, ‘આજે આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે શુભેચ્છા મુલાકાત કરી’
https://twitter.com/AmitShah/status/1413419746414891010?s=20
