Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ટોક્યો-2020માં ભારતના દળની સુવિધાઓ માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી 13 જુલાઈએ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત કરશે અને તેમને શુભકામનાઓ આપશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો-202માં ભારતના દળની સુવિધાઓ માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી 13 જુલાઈના રોજ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત પણ કરશે અને તેમને શુભકામનાઓ આપશે.પ્રધાનમંત્રીએ ટ્વીટ્સમાં કહ્યું, “@Tokyo2020 ખાતે ભારતના દળની સુવિધા માટેની તૈયારીઓ માટે સમીક્ષા કરી. તેમની લોજિસ્ટિકલ વિગતો, તેમના રસીકરણની સ્થિતિ, બહુ-અનુશાસનાત્મક સહાયતા પર ચર્ચા કરી.130 કરોડ ભારતીયો તરફથી, હું 13 જુલાઈએ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત કરીશ અને તેમને શુભકામનાઓ આપીશ. આવો આપણે #Cheer4India.”

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply