Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેનાએ એક આતંકી ઠાર કર્યો

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં હંદવાડામાં ભારતીય સેનાના જવાનોનો મોટી સફળતા મળી છે. સુરક્ષાદળના જવાનોએ એક આતંકીનો ઠાર કર્યો.

    જમ્મુ-કાશ્મીરમાં હંદવાડામાં ભારતીય સેનાના જવાનોનો મોટી સફળતા મળી છે. સુરક્ષાદળના જવાનોએ એક આતંકીનો ઠાર કર્યો. હંદવાડાના પાજીપોરા-રેનાન વિસ્તારમાં  સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુઝાહીદ્દીનના ટોપના કમાન્ડર આતંકવાદી મહેરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદને ઠાર માર્યો છે. મહેરાજુદ્દીન એ હિઝબુલ મુઝાહિદ્દીનનો સૌથી જુનો અને ટોચના કમાન્ડરમાંથી એક હતો. હાલ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને સુરક્ષા દળોએ તપાસ અભિયાન તેજ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply