Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43, 733 નવા કેસ નોંધાયા

Live TV

X
  • ➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 36.13 કરોડ લોકોને રસી આપવામાં આવી

    ➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,733 નવા કેસ નોંધાયા

    ➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,59,920 થયું

    ➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.50% થયા

    ➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,97,99,534 દર્દી સાજા થયા

    ➡️છેલ્લા 24 કલાકમાં 47,240 દર્દીઓ સાજા થયા

    ➡️સતત 55મા દિવસે બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસની સંખ્યાથી વધુ નોંધાઈ

    ➡️સાજા થવાનો દર વધીને 97.18% થયો

    ➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે

    ➡️દૈનિક સાજા થવાનો દર 2.29%એ પહોંચ્યો, જે સતત 16મા દિવસે 3%થી ઓછો છે

    ➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.33 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply