દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97 ટકાને પાર, એક્ટિવ કેસ 1.62 ટકા
Live TV
-
▶️દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,111 કેસ
▶️24 કલાકમાં 738ના મૃત્યુ; કુલ 4,01,050ના મૃત્યુ
▶️દેશમાં કોરોનાના કુલ 3,05,02,362 કેસ
▶️24 કલાકમાં દેશમાં 57477 દર્દી સાજા થયા
▶️કુલ 29605779 સ્વસ્થ,કુલ 495533 સક્રિય કેસ
▶️અત્યાર સુધી 41,64,16,463 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા
▶️છેલ્લાં 24 કલાકમાં 18,76,036 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા
▶️દેશમાં અત્યાર સુધીમાં કુલ 34,46,11,291 લોકોનું રસીકરણ થયું
