Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,892 નવા કેસ નોંધાયા

Live TV

X
  •  

    ➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 36.48 કરોડ લોકોને રસી આપવામાં આવી

    ➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,892 નવા કેસ નોંધાયા

    ➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,60,704 થયું

    ➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.50% થયા

    ➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,98,43,825 દર્દી સાજા થયા

    ➡️છેલ્લા 24 કલાકમાં 44,291 દર્દીઓ સાજા થયા

    ➡️સાજા થવાનો દર વધીને 97.18% થયો

    ➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.37% છે

    ➡️દૈનિક સાજા થવાનો દર 2.42%એ પહોંચ્યો, જે સતત 17મા દિવસે 3%થી ઓછો છે

    ➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.52 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply