Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Live TV

X
  •  

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. 

     

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી વીરભદ્ર સિંહજીની લાંબી રાજકીય કારકીર્દિ હતી, સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રજાની સેવા કરી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply