Skip to main content
Settings Settings for Dark

દેશમાં રેકોર્ડ બ્રેક રસીકરણની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બ્રેક રસીકરણની સંખ્યા પર પ્રસન્નતા વ્યક્ત કરી છે. અને અગ્રિમ હરોળના કોરોના યોદ્ધાઓની આકરી મહેનતને બિરદાવી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બ્રેક રસીકરણની સંખ્યા પર પ્રસન્નતા વ્યક્ત કરી છે. અને અગ્રિમ હરોળના કોરોના યોદ્ધાઓની આકરી મહેનતને બિરદાવી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, “આજની રેકોર્ડ બ્રેક રસીકરણની સંખ્યા ખુશીની વાત છે. વેક્સિન કોવિડ-19 સામે લડવા માટે આપણું સૌથી મજબૂત હથિયાર છે. એ લોકોને અભિનંદન જેમણે રસી લગાવી અને તમામ અગ્રિમ હરોળના યોદ્ધાઓને અભિનંદન કે જેમણે આકરી મહેનત કરી અને આટલી મોટી સંખ્યામાં નાગરિકોને રસી મળી શકી. વેલ ડન ભારત !”
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply