પાણી બચાવવા પીએમ મોદીની અપીલ
Live TV
-
મન કી બાતના 43માં સંસ્કરણમાં પીએમ મોદીએ તેમના સંબોધનમાં નાગરિકોને પાણી બચાવવા અપીલ કરી છે. આગામી દિવસોમાં લોકો પાણી બચાવે અને તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સ્વીકારવા પણ જણાવ્યું
કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ લે તે પહેલા પીએમ મોદીએ પાણીનું મહત્વ સમજાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં પાણી બચાવવા માટે લોકોને ખાસ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, મનરેગા અંતર્ગત બજેટનો એક ફાળો પાણીના સંરક્ષણ માટે ઉપયોગ કરાશે.