પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી પી. વી. નરસિમ્હા રાવને 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પી. વી. નરસિમ્હા રાવને તેમની 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૂર્વ પ્રધાનમંત્રી પી. વી. નરસિમ્હા રાવજીને તેમની 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર-વિકાસમાં તેમનું ભરપૂર યોગદાન દેશ હંમેશા યાદ રાખશે. તેમને અસાધારણ જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળ્યું હતું.
ગત વર્ષ જૂનમાં મેં #મન કી બાત દરમિયાન તેમની બાબતમાં જે કહ્યું હતું, તેને હું રજૂ કરું છું.”
