Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી જૂને ઓલ ઇન્ડિયા રેડીયો પરથી "મન કી બાત" રજુ કરશે

Live TV

X
  • આ મહિનાની 27મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને વિદેશના લોકો સમક્ષ ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ થકી તેમના વિચારો રજુ કરશે. મન કી બાતની આ 78મી કડી હશે. પ્રધાનમંત્રીએ લોકોને તેમના મુદ્દાઓ અને વિચારો રજુ કરવા માટે પણ કહ્યું છે.  

    લોકો નમો એપ અને mygov ઓપન ફોરમમાં તેમના મંતવ્યો રજુ કરી શકે છે. અથવા ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પણ  ડાયલ પણ કરી શકે છે અને હિન્દી અથવા અંગ્રેજી બંને ભાષામાં પ્રધાનમંત્રી માટે સંદેશ રેકોર્ડ કરી શકે છે. ઉપરાંત 1922 પર કોલ પણ કરી શકે છે અને વડાપ્રધાનને સીધા તેમના સૂચનો આપવા માટે એસએમએસમાં પ્રાપ્ત લિંકને ફોલો કરવાની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply