Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશ રેલવે દ્વારા ઢાકા આવવા-જવા વાળી બધી ટ્રેનોને 30 જૂન સુધી રદ કરવામાં આવી

Live TV

X
  • બાંગ્લાદેશ રેલવે દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને ઢાકા આવવા-જવા વાળી બધી ટ્રેનોને 30 જૂન સુધી રદ કરવામાં આવી

    બાંગ્લાદેશ રેલવેએ ત્યાં કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને ઢાકા આવવા-જવા વાળી બધી ટ્રેનોને 30 જૂન સુધી રદ કરવામાં આવી છે. બાંગ્લાદેશ રેલવેએ પશ્ચિમ ભાગમાં જાસોર અને ખુલના જવા વળી બધી ટ્રેનોને રદ કરી છે. આ પહેલા બાંગ્લાદેશ સરકારે 30 જૂન સુધી દેશના 7 જિલ્લાઓમાં બધી ગતિવિધિઓ પાર સંપૂર્ણ પાને બંદ કરવાની જાહેરાત કરી હતી. આ જિલ્લાઓમાં સાર્વજનિક પરિવહન અને અન્ય સાધનો પાર પણ પ્રતિબંધ છે. બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણ અને તેનાથી થયેલા મૃત્યુના આંકડા ચિંતાજનક છે. ગઈ કાલે 76 લોકો કોરોનાને કારણે મૃત્યુ થયા જયારે 4 હાજર 846 નવા કોરોનાના કેસો નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply