Skip to main content
Settings Settings for Dark

બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખૂલ્યા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Live TV

X
  • રવિવારે જ્યોર્તિલિંગ કેદારનાથના દ્વાર ખૂલ્યા બાદ આજે સોમવારે બદ્રીનાથ ધામના કપાટ ભક્તજનો માટે ખૂલી ગયા છે. મંત્રોચ્ચાર બાદ વિધિવત રીતે બદ્રીનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.

    વિશેષ પૂજા અર્ચના બાદ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા. અગાઉ રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં કેદારનાથ ધામના દ્વાર પણ ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે 10 હજાર જેટલા ભક્તજનો ઉમટ્યા હતા. કેદારનાથ ધામમાં એક સપ્તાહ સુધી દરરોજ સાઉન્ડ અને લાઇટ શો પણ યોજવામાં આવી રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply