ભારતને વિશ્વગુરૂ બનાવવા તમામે ભેગા મળી પ્રયત્ન કરવાની જરૂરઃ સંઘ પ્રમુખ
Live TV
-
સંધ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ હમેશાથી પરસ્પર જોડાઈને રહ્યા છે. અને સમાજને મજબૂતી આપતા રહ્યા છે.
સંધ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ હમેશાથી પરસ્પર જોડાઈને રહ્યા છે. અને સમાજને મજબૂતી આપતા રહ્યા છે. ગાજીયાબાદમાં સંધ પ્રમુખ મોહન ભાગવતે ડૉ. ખ્વાજા ઈફ્તીખાર અહેમદ દ્વારા લખાયેલી પુસ્તક "મીટીંગ ઓફ માઈન્ડ" અ બ્રિજીંગ ઈનિસેટીવનું વિમોચન કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ કહ્યુ કે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે તમામે ભેગા મળીને પ્રયત્નો કરવાની જરૂર છે.
