Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશ: રવિવારથી રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની ઢીલ

Live TV

X
  • મધ્ય પ્રદેશ સરકારે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધાર જોતા શહેરી ક્ષેત્રોમાં રવિવારથી રાત્રિ કર્ફ્યુમાં ઢીલ દેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નવા દિશા-નિર્દેશો અનુસાર, કર્ફ્યુના સમયમાં એક કલાકની ઢીલ આપવામાં આવશે..નવા દિશા-નિર્દેશોવાળું રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે..મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં શુક્રવારે કોવિડ-19ના નવા 43 કેસ નોંધાયા, જ્યારે 54 દર્દીઓએ કોરોનાને માત આપી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply