માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સવારે મંત્રાલય પહોંચીને કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ યુવા અને ખેલકૂદ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સવારે મંત્રાલય પહોંચીને કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ યુવા અને ખેલકૂદ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે. અશ્વિની વૈષ્ણવે પણ આજે રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીના વિઝન પર ખરા ઉતરવા પ્રતિબદ્ધ છે. મહિલા મંત્રી મીનાક્ષી લેખીએ વિદેશ રાજ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો. સાથે તેઓ સંસ્કૃતિ મંત્રાલયનો પણ હવાલો સંભાળી રહ્યા છે.
