Skip to main content
Settings Settings for Dark

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજી પણ 1.89 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ: આરોગ્ય મંત્રાલય

Live TV

X
  • 1 કરોડ 89 લાખથી વધુ કોરોના રસીના ડોઝ હજી પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાભાર્થીઓને આપવા માટે ઉપલબ્ધ

    આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, 1 કરોડ 89 લાખથી વધુ કોરોના રસીના ડોઝ હજી પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાભાર્થીઓને આપવા માટે ઉપલબ્ધ છે. મંત્રાલયે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 30 કરોડ 33 લાખથી વધુ કોવિડ રસીના ડોઝ પોહ્ચાડયા છે. મંત્રાલયે ખાતરી આપી છે કે, આગામી ત્રણ દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 21 લાખ 5000થી વધુ રસીના ડોઝ આપવામાં આવશે. રસીકરણ એ કોરોના વાયરસ સામેની લડતમાં નિર્ણાયક સ્તંભ છે. દેશમાં કોરોના રસીકરણની લિબરલાઇઝ્ડ અને એક્સિલરેટેડ ફેઝ -3 સ્ટ્રેટેજી પહેલેથી જ શરૂ થઈ ચુકી છે. કેન્દ્ર સરકાર કોરોના રસી મફતમાં આપીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્થન આપી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply