રાબડી દેવીના નિવાસસ્થાને CBIના દરોડા
Live TV
-
રેલવે ટેન્ડર કૌભાંડ મામલે CBIએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી઼ દેવીના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.
રાબડી દેવીના નિવાસસ્થાને દરોડા પાડી સીબીઆઈએ તેમના પુત્ર અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવની પણ પૂછપરછ હાથ ધરી છે. રાબડી દેવી પર આરોપ છે કે, વર્ષ 2006માં જ્યારે લાલૂ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે તેમને ફાયદો પહોંચાડવાના હેતુથી ટેન્ડર પ્રાઇવેટ કંપનીઓને આપ્યા હતા.