વિદેશમંત્રી ગ્રીસ અને ઇટલીના પ્રવાસે, G20 મંત્રી સ્તરીય બેઠકમાં લેશે ભાગ
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકર આજે યૂનાન અને ઇટલીની યાત્રા ઉપર જવા રવાના થવાના છે. જ્યાં તેઓ વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરશે અને મંત્રીય સ્થરીય બેઠકોમાં ભાગ લેશે
વિદેશમંત્રી એસ. જયશંકર આજે યૂનાન અને ઇટલીની યાત્રા ઉપર જવા રવાના થવાના છે. જ્યાં તેઓ વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરશે અને મંત્રીય સ્થરીય બેઠકોમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વિદેશમંત્રી એસ. જયશંકરની 2003 પછી ભારતથી વિદેશ મંત્રીના સ્તર પર યૂનાનની પહેલી યાત્રા હશે. એ પછી તેઓ ઇટલી જશે. જ્યાં એમનો જી21 મંત્રી સ્તરીય બેઠકોમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે. તેઓ વિદેશમંત્રી સ્તરીય અને વિકાસ મંત્રી સ્તરીય બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
