Skip to main content
Settings Settings for Dark

સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 27.28 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

Live TV

X
  • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજી પણ રસીના 2.18 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ

    કોવિડ-19 રસીકરણના તબક્કા-3ના રસીકરણ અભિયાનનો અમલ 1 મે 2021થી શરૂ થયો છે. આ વ્યૂહરચના હેઠળ, પ્રત્યેક મહિને ભારત સરકાર દ્વારા કોઈપણ ઉત્પાદકની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી દ્વારા માન્ય 50 ટકા રસી લેવામાં આવશે. આ રસી રાજ્ય સરકારોને વિના મૂલ્યે પૂરી પાડવાનું ચાલુ રાખવામાં આવશે, જેમ તે પહેલાથી જ કરતી આવી છે.

    ભારત સરકારે મફત કેટેગરી અને સીધી રાજ્ય પ્રાપ્તિ બંને કેટેગરી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 27.28 કરોડથી વધુ રસી પૂરી પાડી છે.તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ 25,10,03,417 રસી આજે સવારે 8 વાગ્યા સુધીમાં થયો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજી પણ રસી આપવા માટે 2.82 કરોડ થી વધુ કોવિડ રસી ઉપલબ્ધ છે. ઉપરાંત 56,70,350 લાખથી વધુ રસીના ડોઝ પહોંચાડવામાં આવશે, જે આગામી 3 દિવસની અંદર રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રોને પોહ્ચાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply