Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશઃ સિરમોરમાં લગ્નની ગાડી ખીણમાં પડતાં 10નાં મોત, PMNRF માંથી મૃતકોના પરીવારજનોને સહાય અપાશે

Live TV

X
  • સોમવારે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના ટિંબી-મિલ્લા રોડ પર પશોગ ગામમાં ગમખ્વાર અકસ્માત થયો હતો.

    સોમવારે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના ટિંબી-મિલ્લા રોડ પર પશોગ ગામમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. લગ્નમાં જઈ રહેલ લોકોની ગાડી ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયઓ હતો. આ અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોત થયા છે અને બે વ્યક્તિઓની હાલત ગંભીર છે જે હાલ સારવાર હેઠળ છે.

    આ અકસ્માત અંગે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એક ટ્વીટ સંદેશમાં સિરમૌરમાં અકસ્માતને કારણે મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું હતુ અને શોકગ્રસ્ત પરિવારો અને ઇજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પી.એમ.એન.આર.એફ. તરફથી પ્રત્યેક મૃતકના સગાઓને રૂપિયા 2 લાખની સહાય અને  ઘાયલોને રૂપિયા 50,000 ની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply