Skip to main content
Settings Settings for Dark

24 એપ્રિલે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર મંડલા જિલ્લાના રામનગરમાં જશે PM

Live TV

X
  • ત્રિદિવસીય આદિવાસી મહોત્સવનો શુભારંભ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર મંડલા જિલ્લાના રામનગરમાં જશે. જ્યાં તેઓ ત્રિદિવસીય આદિવાસી મહોત્સવનો શુભારંભ કરશે. સાથે જ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને અનુલક્ષી શ્રેષ્ઠ કાર્ય કરનાર પંચાયતોને એવોર્ડ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી શોર્ય સ્તંભમાં ગોન્ડ સામ્રાજ્યના ધ્વજનું લોકાર્પણ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply