Skip to main content
Settings Settings for Dark

J&Kના સોપારમાં CRPF અને પોલીસ પર આતંકવાદી હુમલો, બે જવાનો શહીદ

Live TV

X
  • આતંકવાદી હુમલામાં બે પોલીસ કર્મચારીઓ અને બે સ્થાનિક લોકોનું મૃત્યુ

    જમ્મુ કશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ સોપોર શહેરના આરામપોર વિસ્તારમાં આજે સવારે CRPF તેમજ સ્થાનિક પોલીસની ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં બે પોલીસ કર્મચારીઓ અને બે સ્થાનિક લોકોનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ તેમજ સેનાના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરુ કરી છે. જો કે હજુ સુધી હુમલાખોરોની કોઈ ભાળ મળી નથી. જ્યારે અન્ય લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply