અગ્નિકાંડની દુર્ઘટના બાદ કમિશનરે 350 કલાસીસ કર્યા સીલ
Live TV
-
. મનપા કમિશનર એમ.થેંનારાશનના નેજા હેઠળ 350 ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે. 37 ટીમ દ્વારા 650 લાખ સ્કેવર ફૂટ બાંધકામ દૂર કરાયું છે. 40 જેટલી હોસ્પિટલ અને કોમર્શીયલ મકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત અગ્નિકાંડની દુઃખદ ઘટના બાદ સુરત પાલિકાએ હવે સખ્તાઇથી કાર્યવાહી શરૂ કરી છે. મનપા કમિશનર એમ.થેંનારાશનના નેજા હેઠળ 350 ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે. 37 ટીમ દ્વારા 650 લાખ સ્કેવર ફૂટ બાંધકામ દૂર કરાયું છે. 40 જેટલી હોસ્પિટલ અને કોમર્શીયલ મકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી ઘટના ન બને તે માટે કમિટી બનાવીને એક મહિનામાં સૂચનો મંગાવવામાં આવશે. 55 ટીમો દ્વારા સર્વે કરી આવા બાંધકામની વિગતો મેળવાઈ રહી છે. શહેરના 900થી વધુ ટ્યૂશન ક્લાસમાં ફાયર સુવિધા નહીં હોવાથી તેને સીલ કરવામાં આવ્યા છે. ફાયરના સાધનોને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. અને મોકડ્રીલ કરવામાં આવશે.