Skip to main content
Settings Settings for Dark

અધિકમાસમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલ માં ભદ્રકાળી મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ

Live TV

X
  • માનપુરમાં આવેલા ભદ્રકાળી માતાના પ્રાચીન મંદિરે ભક્તોએ શીશ ઝુકાવી લીધા આશીર્વાદ

    હાલ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રધ્ધાળુઓ દ્વારા વિશેષ દાન-પુણ્ય , કથા શ્રવણ , તેમજ મંદિરોમાં દર્શન વગેરે કરવામાં આવે છે. અંબાજી નજીક અરવલલી પર્વત માળાના માનપુરમાં આવેલા , ભદ્રકાળી માતાના પ્રાચીન મંદિરે, ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માનવામાં આવે છે , કે આ મંદિરે અઘોરી બાવાઓએ , અનેક વખત જપ-તપ કરી , પોતાની સાધના સિધ્ધ કરી છે. આજે પણ ભક્તો , સાચી શ્રધ્ધાથી માતાના મંદિરે આવી શીશ નમાવે છે , અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું જણાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply