BAPS સ્વામીનારાયણ મંદિર સુરત દ્વારા વિશિષ્ટ ગ્રંથોની દર્શન યાત્રા
Live TV
-
ફેંટા સાથે તેમજ ધજા સાથે યુવાનો મોટર સાઈકલ પર નીકળ્યા
BAPS સ્વામીનારાયણ મંદિર સુરત દ્વારા હિન્દુ ધર્મના વિશિષ્ટ ગ્રંથોની દર્શન યાત્રામાં ફેંટા સાથે તેમજ ધજા સાથે યુવાનો મોટર સાઈકલ પર નીકળ્યા હતા. આ મોટર સાઈકલ પર નીકળેલ યુવાનોની યાત્રા સુરત જિલ્લાના ગામડાઓમાંથી ધજા પતાકા સાથે પસાર થઈ હતી. આ યાત્રામાં મહાભારત , રામાયણ, શિવપુરાણ, ગીતા તેમજ અક્ષર પુરૂષોત્તમ દર્શન ગ્રંથ, તત્વજ્ઞાનના પાયાના ગ્રંથ તરીકે માન્યતા પ્રાપ્ત સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર રચાયેલ સ્વામિનારાયણ ધર્મગ્રંથ વગેરેનો સમાવેશ થતો હતો. દરેક ગામડાઓમાં ભાવિક ભક્તો તેમજ બહેનોએ ફૂલહારથી યાત્રિકોનું સ્વાગત કરી પૂજા - આરતી કરી હતી