અમદાવાદના એરપોર્ટ ખાતે ગરબા ફ્લેશ મોબનું આયોજન કરાયું
Live TV
-
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અમદાવાદ એરપોર્ટ પરિવાર દ્વારા ગરબા ફ્લેશ મોબનું આયોજન
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અમદાવાદ એરપોર્ટ પરિવાર દ્વારા ગરબા ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટના સ્ટાફ કેબીન ક્રૂ અને સાથે મુસાફરોએ ભેગામળીને ટર્મિનલ -1 પર ગરબામાં ભાગ લીધો હતો. જેમાં કેટલાક સ્ટાફ ગરબાના પરંપરાગત પરિધાનમાં સજ્જ હતો.