અમદાવાદમાં જ્ઞાનદા હાઈસ્કુલની બાળાઓએ પોલીસ ભાઈઓને રાખડી બાંધી
Live TV
-
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો ભાઈને રાખડી બાંધીને તેની સુરક્ષા માટે આશીર્વાદ
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો ભાઈને રાખડી બાંધીને તેની સુરક્ષા માટે આશીર્વાદ આપે છે. ત્યારે સતત પ્રજાની સુરક્ષામાં તહેનાત પોલીસ ભાઈઓને અમદાવાદ શહેરની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓએ રાખડી બાંધીને તેમની સુરક્ષા માટેના આશીર્વાદ આપ્યા. ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને બાળાઓએ રાખડી બાધીં ત્યારે સુરક્ષા કર્મીઓએ પણ અમદાવાદ શહેરની તમામ બહેનોને સતત સુરક્ષા આપવાની નેમ લીધી.