અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા યોજવામાં આવી ટ્રાફીક ડ્રાઇવ
Live TV
-
છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીકના વિવિધ નિયમોનાં ભંગ બદલ ટ્રાફીક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે
અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા માર્ગ પરના અકસ્માતનું ભારણ ઘટે તથા ટ્રાફીકના કાયદાની લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીકના વિવિધ નિયમોનાં ભંગ બદલ ટ્રાફીક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. આ ડ્રાઇવ અંતર્ગત લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી લોકોને ટ્રાફીકના કાયદા પ્રત્યે સભાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના કેસ હેલ્મેટ નહી પહેરવાના જોવા મળ્યા હતા.