Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂત શિબિરનું આયોજન

Live TV

X
  • દિલીપ સંઘાણી, સાસંદ નારણ કાછડીયા રહ્યા હાજર

    અમરેલીમાં ,ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે, પ્રાકૃતિક ખેતીની ,ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. /જેમાં જિલ્લામાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ ,મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. /આ શિબિરમાં નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ સાંસદ નારણ કાછડીયા, ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. /આ શિબિરમાં ખેડૂતોને ,પ્રાકૃતિક ગાય આધારિત ,ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું./ રાજ્યના ખેડૂતો સજીવ ખેતી તરફ વળે ,તે માટે ,આ પ્રકારના કાર્યક્રમો પ્રોત્સાહિત કરે છે. /નોંઘનીય છે કે સજીવખેતી કરી, રાસાયણિક ખાતર અને ,દવા વગર ની ,પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને ,સારું ઉત્પાદન પ્રાપ્ત થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
apply