Skip to main content
Settings Settings for Dark

આણંદના લાંભવેલ ગામે હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ હનુમાન જયંતીની ઉજવણી શરૂ

Live TV

X
  • આ મંદિરની વિશેષતાએ છે કે, ચરોતરનો કોઈપણ વ્યક્તિ વર્ષોથી વિદેશમાં રહેતો હોય તો પણ ભારત આવે ત્યારે આ મંદિરે દર્શન કરવા અચૂક આવે છે. અહીં તમામ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવે છે.

    આણંદ જિલ્લાના લાંભવેલ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ હનુમાન જયંતીની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. સવારની આરતી બાદ ભક્તોની લાંબી લાઈનો દર્શન કરવા માટે ઉમટી હતી. આ મંદિરની વિશેષતાએ છે કે, ચરોતરનો કોઈપણ વ્યક્તિ વર્ષોથી વિદેશમાં રહેતો હોય તો પણ ભારત આવે ત્યારે આ મંદિરે દર્શન કરવા અચૂક આવે છે. અહીં તમામ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply