નવસારી ખાતે 400 વર્ષ જૂના વિરવાડી હનુમાનજી મંદિર બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી
Live TV
-
સમગ્ર દેશમાં હનુમાન જયંતની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવસારી ખાતે 400 વર્ષ જૂના વિરવાડી હનુમાનજી મંદિર બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી થઈ રહી છે.
સમગ્ર દેશમાં હનુમાન જયંતની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવસારી ખાતે 400 વર્ષ જૂના વિરવાડી હનુમાનજી મંદિર બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ બન્યું છે. અહીં ભક્તોને અલૌકિક આનંદની અનુભૂમિત થાય છે. આ મંદિર દર શનિવારે ભંડારો યોજાય છે. આજે ચૈત્રી પૂનમના હનુમાન જયંતી નિમિત્તે એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શને આવવાના અંદાજ સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કર્યું છે.