આવતીકાલે CBSE ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ થશે જાહેર
Live TV
-
આવતીકાલે ધોરણ-12 સીબીએસઈનું પરિણામ જાહેર થશે.
સીબીએસઈ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. 26 મે શુક્રવારે પરિણામ જાહેર કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે તે સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, cbse.nic.in અને results.nic.in પર પરિણામ જોઈ શકે છે.
એસએમએસથી પરિણામ જોવા માટે (MTNL), 57766 (BSNL), 5800002 (Aircel), 55456068 (Idea), 54321, 51234 and 5333300 (Tata Teleservices), 54321202 (Airtel), and 9212357123 (NIC) પર એસએમએસ મોકલી શકો છો.
મહત્વનું છે કે, 12માં ધોપણની પરીક્ષાનું આયોજન 5 માર્ચે થયું હતું અને 25 એપ્રિલે આ પરીક્ષા સમાપ્ત થઈ હતી.
આ વખતે ધોરણ-12 સીબીએસઈની પરીક્ષામાં કુલ 11,86,306 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.