કેવડિયામાં "સરદાર પટેલ જીઓલોજિકલ સફારી પાર્ક"નું નિર્માણ કરાશે
Live TV
-
500 જેટલાં સ્થાનિકોને રોજગારીની તક મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 100 એકરમાં "સરદાર પટેલ જીઓલોજિકલ સફારી પાર્ક"નું નિર્માણ કરાશે. જેમાં કાંગારુ ઉરાંગ ઉટાંગ ઝીબ્રા જીરાફ વાઘ સિંહ વિદેશી પશુ - પક્ષીઓ તેમજ વિશ્વના સાત ખંડોના જાણીતા વન્ય પશુ પક્ષીઓ પ્રવાસીઓને જોવા મળશે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ પ્રકારનો દેશનો પ્રથમ તથા વિદેશોના સફારી પાર્કને ટક્કર આપતો પ્રોજેક્ટ તૈયાર થશે. આ અંતર્ગત 500 જેટલાં સ્થાનિકોને રોજગારીની તક મળશે