ખાદીના અને પોલીવસ્ત્રના છુટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે આ વર્ષે 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના અને પોલીવસ્ત્રના છુટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે આ વર્ષે 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના અને પોલીવસ્ત્રના છુટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે. ખાદી ફોર ફેશન- ખાદી ફોર નેશનના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારજનોને વધુ રોજગારી મળે તે માટે વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.