દીવમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દીવ કલેક્ટર હેમન્ત કુમારે સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દીવ કલેક્ટર હેમન્ત કુમારે સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દીવ કલેક્ટર હેમન્ત કુમારે સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ દીવ જિલ્લામાં ફેરવી પ્રધાનમંત્રીનો સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ રથ ઉપરાંત નુક્કડ નાટકથી લોકોને સ્વચ્છતા સંબંધે જાગૃત કરવામાં આવશે.