ગુજરાત અને દેશ-વિદેશીના પ્રવાસીઓમાં કચ્છમાં ચાલી રહેલા રણોત્સવનો ભારે આકર્ષણ
Live TV
-
તંત્ર દ્વારા નવા વર્ષની ઉજવણીમાં કોઈ જાતની કચાશ ન રહે તે માટે રણોત્સવમાં ગુજરાતની ઝાંખી કરાવતા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત રાસ ગરબા, નાઈટ સફારી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે હાલ ગુજરાત અને દેશ વિદેશીના પ્રવાસીઓમાં કચ્છમાં ચાલતા રણોત્સવે ભારે આકર્ષણ જણાવ્યું છે. આ જ કારણે એક સપ્તાહથી કચ્છમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા નવા વર્ષની ઉજવણીમાં કોઈ જાતની કચાશ ન રહે તે માટે રણોત્સવમાં ગુજરાતની ઝાંખી કરાવતા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત રાસ ગરબા, નાઈટ સફારી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે