રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ખાતે 600 વૃક્ષોના વાવેતરથી હર્બલ ગાર્ડન તૈયાર કરાયું
Live TV
-
આ ગાર્ડનમાં 100 થી વધુ , જુદા જુદા ઔષધિ છોડ વાવવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ લોકોને વિવિધ ઉપચાર માટે , ઔષધીઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.
રાજકોટ દૂરદર્શન કેન્દ્રના ડાયરેક્ટર દ્વારા, ઓફીસ પટાંગણમાં હર્બલ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 600 જેટલા વૃક્ષોનું વાવેતર કરી , તેનું જતન કરવામાં આવે છે. આ ગાર્ડનમાં 100 થી વધુ , જુદા જુદા ઔષધિ છોડ વાવવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ લોકોને વિવિધ ઉપચાર માટે , ઔષધીઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. દૂરદર્શનના ડાયરેક્ટર અનિલા શાહ , તથા તેમની ટિમ દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્ય ને નિહાળવા , દિલ્હી દૂરદર્શન કેન્દ્રના એડિજી , એસ.કે.અરોરા સહિતના અધિકારીઓ એ ખાસ ઉપસ્થિત રહી ,, આ હર્બલ ગાર્ડનને નિહાળ્યું હતું ,, ગાર્ડનમાં વાવેલા ઔષધિય છોડની માહિતી મેળવી હતી ,, તથા રાજકોટ દૂરદર્શન કેન્દ્રની ટીમ ને ,, આ પ્રકારના ઉમદા કાર્ય બદલ , બિરદાવ્યા હતા