જીવન વિમા ક્ષેત્રે 62 વર્ષ પુર્ણ કરતું ભારતીય જીવન વિમા નિગમ
Live TV
-
દેશના નાગરીકોના જિવનની સુરક્ષા પુરી પાડતી LIC આજે 29 કરોડથી વધુ પોલીસી ધારકો અને સમગ્ર દેશમાં જીવનક્ષેત્રે લગભગ 76% જેટલો હિસ્સો ઘરાવે છે
ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LIC એ જીવન વિમા ક્ષેત્રે 62 વર્ષ પુર્ણ કર્યા છે.દેશના નાગરીકોના જિવનની સુરક્ષા પુરી પાડતી LIC આજે 29 કરોડથી વધુ પોલીસી ધારકો ધરાવે છે.અને સમગ્ર દેશમાં જીવનક્ષેત્રે લગભગ 76% જેટલો હિસ્સો ઘરાવે છે.જીવન વીમા નિગમના સિનિયર ડિવિઝનલ મેનેજર પ્રશાંત ચૌધરીએ જણાવુય હતુ કે ગત વર્ષમાં લોકોને સંસ્થાએ એક લાખ અગીયાર હજાર આઠસો સાઈઠ કરોડથી પણ વધુ રકમ દાવા પતાવટમાં ચુકવીને લોકોની જીવન સુરક્ષાની વિશ્વનીય ભુમીકા અદા કરી છે.LIC એ ચાલુ વર્ષ દરમીયાન પોલીસી ધારકો માટ કેન્સર સુરક્ષા પુરી પાડતી સવિશેષ પોલીસી પણ મુકી છે