L.I.C. ઓફ ઇન્ડિયાના 62મા સ્થાપના દિન નિમિત્તે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ
Live TV
-
અમદાવાદમાં L.I.C. ઓફ ઇન્ડિયા દ્વારા રિલીફ રોડ પર આવેલ L.I.C.ની રીજીયોનલ ઓફિસમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
L.I.C. ઓફ ઇન્ડિયાના 62મા સ્થાપના દિન નિમિત્તે 1 થી 7 સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અમદાવાદમાં પણ L.I.C. ઓફ ઇન્ડિયા દ્વારા રિલીફ રોડ પર આવેલ L.I.C.ની રીજીયોનલ ઓફિસમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં L.I.C.ના કર્મચારીએ રક્તદાન કર્યું હતું. જે રિલીફ રોડ, વસ્ત્રાપુર, ઇસનપુર અને બાવળા બ્રાન્ચોમાં કેમ્પ યોજાયો હતો. અત્યાર સુધી માં 17 હજાર બોટલ એકત્રિત કરી છે. તો L.I.C.ના પાંચ કર્મચારીઓ એ 100 થી વધુ વખત રક્તદાન કર્યું હતું.