Skip to main content
Settings Settings for Dark

પશુ પાલકોને પુરેપુરો ઘાસચારો તેમને મળી રહે તે માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

    ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કેવડિયા કોલોની ભારતનું મોટું પ્રવાસન કેન્દ્ર બનશે. આ ઉપરાંત પશુ પાલકોના મુદ્દે  તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પશુ પાલકો પ્રત્યે સંવેદના છે અને પુરેપુરો ઘાસચારો તેમને મળી રહે તે માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply