બોટાદ-પિત્રુઓના મોક્ષ માટે ભાગવથ કથાનું આયોજન
Live TV
-
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે સર્વ જ્ઞાતિના ૪૦૦ પિત્રુના મોક્ષ માટે ભાગવત કથા આયોજિત કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે આયોજકોને શુભેચ્છા પાઠવી હતી આયોજકો દ્વારા જીતુભાઈ વાઘાણીને ,શાલ તેમજ મેમેન્ટો આપીને ,સન્માનિત કરવામાં આવ્યા હતા. જીતુભાઈ વાઘાણીએ આ પ્રકારે થનારા સામૂહિક લોક કલ્યાણના ધાર્મિક કાર્યને બિરદાવ્યું હતું