J&K-બડગામની પ્રથમ મહિલા રેડિયો જોકી
Live TV
-
સેન્ટ્રલ કાશ્મીરની બડગામ જિલ્લાના રાફિયા રેડિયો પર બપોરનો શો હોસ્ટ કરી રહી છે.
સેન્ટ્રલ કાશ્મીરની બડગામ જિલ્લાના રાફિયા રેડિયો પર બપોરનો શો હોસ્ટ કરી રહી છે..નકલી માઈક પકડીને સ્પીચની પ્રેક્ટિસ કરનારી રાફિયા હવે બડગામની પ્રથમ મહિલા રેડિયો જોકી બની ચૂકી છે..આ વિડિયો ટ્વીટર પર ખૂબ જોવાઈ રહ્યો છે..રાફિયાએ કાશ્મીર યુનિવર્સિટીથી મિડિયા એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે..આ પહેલા તે દૂરદર્શન માટે ગુડ મોર્નિંગ જમ્મુ-કાશ્મીર જેવા કાર્યક્રમો હોસ્ટ કરી ચૂકી છે..હાલમાં રાફિયા રેડિયો મિર્ચી 98.3 એફએમ પર બપોરે શો હોસ્ટ કરે છે..આ મુકામ હાંસલ કરવા પાછળ તે પોતાની કિસ્મત અને તેની સાથે જોડાયેલા લોકોને આપી રહી છે..