રાજકોટમાં આજથી ત્રિદિવસીય મેગા મોદી આર્ટ એક્ઝિબિશનનું આયોજન
Live TV
-
જૂનાગઢના ચિત્રકારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ચિત્રો દોરશે
નારી એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ,રાજકોટ ખાતે આજથી 3 જુન સુધી ,મેગા મોદી આર્ટ એક્ઝીબીશન યોજાઇ રહ્યું છે. જેમાં ભારત ભરના 200 જેટલા ચીત્રકારોને ,આમંત્રીત કરાયા છે. જુનાગઢના ચિત્રકારોને પણ ,આમંત્રણ અપાયું છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ચિત્રો દોરશે. તેમા જીલ્લા પંચાયતના ફોટોગ્રાફિ કરતા ,શૈલેષ નાંઢા ,તેમજ ડો. ઇન્દીરા પટેલને પણ ,આમંત્રણ અપાયું છે. તેમણે આ એક્ઝીબીશનમાં, ભાગીદાર બનવા બદલ /હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રીવાબા જાડેજાના હસ્તે ,આ મેગા મોદી આર્ટ એક્ઝીબીશન ,ખુલ્લુ મુકાશે