Skip to main content
Settings Settings for Dark

વડનગરમાં તાના રી રી સમાધી સ્થળે 17 અને 18 નવેમ્બરે મહોત્સવ ઉજવાશે

Live TV

X
  • તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે

    મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાના રી રી સમાધી સ્થળે 17 અને 18 નવેમ્બરે મહોત્સવની ઉજવણી કરાશે. તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. આ મહોત્સવમાં 17 નવેમ્બરે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, જ્યારે 18 નવેમ્બરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે. વર્ષ 2010થી તાના રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આ એવોર્ડમાં રૂપિયા પાંચ લાખની રકમ, તામ્રપત્ર અને શાલ એનાયત કરાય છે. 19મીએ એમ્ફી થિયેટર વડનગર ખાતે મહારાણા પ્રતાપ દ્વારા કરેલ હલ્દીઘાટ યુદ્ધની શૌર્યગાથાની યુદ્ધગાથાઓ ઈડી સ્ક્રીન ઉપર રજૂ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply