વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાને આપાઈ રહ્યો છે આખરી ઓપ
Live TV
-
સરદાર સાહેબની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની વિશાળકાય પ્રતિમાના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે સરદાર સાહેબની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો રાત્રી દરમિયાન પણ પ્રવાસીઓ માણી શકે તે માટે અહીંયા આધુનિક લેસર લાઈટથી લઇ અનેક લાઈટ્સ લગાડવામાં આવશે. આ લાઈટ્સથી પ્રતિમાનો રાતનો નજારો પણ અદભુત લાગશે.