13 દિવ્યાંગ સ્વિમરો કરશે સતત પ દિવસ સ્વિમિંગ, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે
Live TV
-
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્વિમિંગ પુલમાં 13 દિવ્યાંગ સ્વિમરો સતત પાંચ દિવસ સુધી સ્વિમિંગ કરીને લીમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. દેશના વિવિધ શહેરોના દિવ્યાંગો આગામી 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસને લઈને સતત પાંચ દિવસ સુધી સ્વિમિંગ કરીને વિશ્વ વિક્રમ નોંધાવશે. નોંધનીય છે કે, જીલ્લા કલેકટર ઉદીતિ અગ્રવાલની ઉપસ્થિતિમાં આ સ્વિમિંગ ઈવેન્ટ શરૂ કરવામાં આવી હતી.