24 યુવાનો 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત' ના સંદેશ સાથે સાઈકલ લઈ દિલ્હી પહોંચ્યા
Live TV
-
ગુજરાતના સાંસદ કિરીટભાઈ સોલંકીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ અમદાવાદથી ચોવીસ યુવાનો સાઈકલ ઉપર સવાર થઈ દિલ્હી પહોચ્યા હતા.
આ યુવાનો સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો સંદેશો લઈને દિલ્હી સુધી સાઈકલ લઈને પહોંચ્યા હતા. આ 24 યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. કિરીટભાઈ સોલંકીએ 24 યુવાનોનું અભિવાદન કર્યું હતું.