Skip to main content
Settings Settings for Dark

NIDના વિદ્યાર્થીઓએ યોજ્યો ફેશન શૉ, 70 ડિઝાઈનરોના પોશાક કરાયા રજૂ 

Live TV

X
  • અવનવી ડિઝાઈન અને વિવિધ થીમ સાથે અમદાવાદમાં એક ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોમાં અમદાવાદ શહેરની ફેશન ઈન્ડસ્ટ્રીઝની ઘણી જાણીતી વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી અને વિદ્યાર્થીઓના આ પ્રારંભિક સ્ટાર્ટ અપના પ્રયાસોને બિરદાવ્યા હતા. 

    વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા કુલ 16 થીમને, 70 ડિઝાઈનર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય પરંપરાગત પોશાક અને પશ્ચિમી વસ્ત્રોના સમન્વયથી છેલ્લા છ મહિનાના અથાગ પ્રયાસોથી આ ડિઝાઈન વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ પોતાના ફેશન બિઝનેસ ઉભો કરવાનું જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
apply