Skip to main content
Settings Settings for Dark

આઇસીસી મહિલા વર્લ્ડ ટી-20માં ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ

Live TV

X
  • ભારતે જીત પ્રાપ્ત કરતાની સાથે જ તેનું સ્થાન સેમિફાઇનલમાં પાકું થઈ ગયું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 145 રન કર્યા હતા.

    આઇસીસી મહિલા વર્લ્ડ ટી-20માં ભારતે આયરલેન્ડને 52 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમજ ભારતીય ટીમની ક્રિકેટર મિતાલી રાજ પ્લેયર ઓફ ધ મેચ બની હતી. ભારતે જીત પ્રાપ્ત કરતાની સાથે જ તેનું સ્થાન સેમિફાઇનલમાં પાકું થઈ ગયું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 145 રન કર્યા હતા. તેના જવાબમાં આયરલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 93 રન કર્યા હતા. મિતાલી રાજે આ વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટમાં બીજી અર્ધસદી ફટકારી હતી. મિતાલી રાજે 56 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. હવે ભારત તેની પુલ બીની અંતિમ મેચ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply